અંબાલાલ પટેલની અતિ ભયંકરમાં ભયંકર આગાહી ત્રીજો રાઉન્ડ લાવશે મહા તબાહી, જુઓ કઈ તારીખે થી શરુ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ અહીં ક્લિક કરીને

Ambalal patel scary prediction:- અહીં અમે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 25મી જૂનના રોજ વિધિવત ચોમાસું બેઠું હતું, ત્યાર પછીથી સમગ્ર ગુજરાતને વરસાદના બે રાઉન્ડે ધમરોળી નાખ્યું છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં સરેરાશ કુલ 43.77 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. તો આજરોજ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું … Read more