Advertising
Advertising

હવામાન વિભાગની મોટી આગાહી આ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે || Latest Gujarat Wethar Updates

Advertising
Advertising

  • રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
  • ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવના
  • આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકશે
Advertising
Advertising

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી મોટી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

Advertising
Advertising

આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ તા. 25,26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકશે.

Advertising
Advertising

મનોરમા મોહંતી ( ડિરેક્હટર, વામાન વિભાગ)

દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવના
આ બાબતે હવામાન વિભાગ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, સુરતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Advertising
Advertising

ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ,રમત-ગમત,ટેક્નોલોજી, ધર્મભક્તિ,કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાચતા રહો www.factzfunda.com

Advertising
Advertising

Leave a Comment