હવામાન વિભાગની મોટી આગાહી આ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે || Latest Gujarat Wethar Updates

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી મોટી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ તા. 25,26 તારીખે વરસાદની સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં નહિવત વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ થઈ શકશે. મનોરમા મોહંતી ( ડિરેક્હટર, વામાન વિભાગ) … Read more