પુનર્વસુ નક્ષત્ર 2023: કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ, જાણો ક્યુ વાહન, કેટલો વરસાદ,

પુનર્વસુ નક્ષત્ર :- ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થતી હોઈ છે.સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ તા: 6-7-2023 ના રોજ થશે. આ નક્ષત્રમાં વાહન ગધેડાનું છે. સૂર્ય નારાયણ ભગવાન પુનર્વસુ નક્ષત્રમાં ગુરૂવારને સાંજે 5 વાગીને  17 મિનિટને પ્રવેશ કરશે. પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે? આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ રહેશે. કાલથી આ નક્ષત્રનો … Read more