માર્કેટમાં કૌભાંડની નવી રીત, ક્લિક કરતા જ હેક થઈ જશે ફોન, જાણો શું છે આ Whatsapp Pink?

WhatsApp Pink Scam: મુંબઈ પોલીસ કેન્દ્ર સરકારની સલાહના આધારે વોટ્સએપ પિંક નામના નવા હોક્સ વિશે નાગરિકોને ચેતવણી આપી રહી છે. એડવાઈઝરી અનુસાર, લોકપ્રિય મેસેજિંગ સર્વિસ સોફ્ટવેર ‘ન્યૂ પિંક લુક વોટ્સએપ વિથ એક્સ્ટ્રા ફીચર્સ’ દ્વારા કોઈના મોબાઈલને હેક કરી શકાય છે. FPJ માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, સલાહકાર જણાવે છે કે, ‘છેતરપિંડી કરનારાઓ સાયબર છેતરપિંડી કરવા માટે … Read more